Top 10 Raincoat: ગમે તેવો વરસાદ હશે નહિ પલળવા દે, બજારમા મળે છે આ ટોપ 10 રેઇન કોટ; કિંમત પણ વાજબી.

Top 10 Raincoat: ટોપ 10 રેઇન કોટ: કિંમત પણ વાજબી: હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે. અને ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોએ વાવણી કર્યા પછી તેના પર વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. હવે આ ચોમાસામાં આપણે ક્યાય બહાર ગયા હોય અને અચાનક જ વરસાદ આવી જાય તો આપણે તથા આપણી પાસે રહેલ વસ્તુ પલળી જાય છે. આ માટે જો આપણી પાસે રેઇન કોટ હોય તો આપણે પલળવાથી બચી શકીએ છે. તો અમે આ પોસ્ટ માં Top 10 Raincoat વિશે જણાવવા જઈએ છીએ કે જેની કિંમત સાવ વ્યાજબી છે. તથા Top 10 Raincoat કેટલા ઉપયોગી છે. તે જાણીએ નીચે મુજબ.

Top 10 Raincoat વિશે

ચોમાસાની ઋતુ ચાલુ થાઇ એટ્લે લોકો છત્રી અને રેઇનકોટ લઈને નીકળી જાય છે. રેઇનકોટ અથવા છત્રી ન હોવાથી ઘણી વખત પલળી જઈએ છીએ. પલાળવાથી શરીરને નુકશાન થાઇ છે. શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ત્યારે આ બચી સમસ્યા માઠી છુટકારો મેળવવા અમે અહી Top 10 Raincoat વિશે વાત કરવા જય રહ્યા છીએ જે તમને તથા તમારા મિત્ર મંડળમાં ખૂબ ઉપયોગી બનશે. જાણીએ આ Top 10 Raincoat વિશે.

1. Cool Dealzz Men’s and Women’s Solid Raincoat

Top 10 Raincoat માં આ Cool Dealzz Men’s and Women’s Solid Raincoat ની વાત કરવામાં આવે તો તે ઓનલાઈન મધ્યમ દ્વારા 489 રૂપિયા ના નજીવા દરે ખરીદી શકો છો. તજે નાઇલોનના મિશ્રણ સાથેના કાપડમાં આવે છે. અને ઝિપથી ખોલી બંદ કરી શકાઈ છે.

આ પણ વાંચો: રસોડામાં રહેલી આ 5 વસ્તુ ક્યારેય એક્સપાયરી થતી નથી, આંખો બંદ કરી ઉપયોગ કરી શકો, જાણો અહીથી.

2. TRICWAY Men’s Rainsuit

આ TRICWAY Men’s Rainsuit એમેઝોન પર 499 ના નજીવા દરે મળે છે સારી ગુણવતા વાળા આ રેઇનકોટ અને વજન માં હલકો આવે છે. તથા આગળ બે ખિસ્સા આપવામાં આવે છે જેમાં તમારી સામગ્રીને રાખી વરસાદથી બચાવી શકાય છે.

3. Ben Martin Rain Coat

આ Ben Martin Rain Coat 699 રૂપિયા ના દરે એમેઝોન પર મળે છે. ઉચ્ચ ગુણવતા યુક્ત , પોલીએસ્ટરથી બનાવેલ આ રેઇન કોટ લીક પૃફિંગ સાથે બનાવવામાં આવ્યો છે. આ રેઇનકોટ સરળ સ્ટોરેજ માટે ઝિપર બેગ સાથે ઉપલબ્ધ છે. સરળ ઉપયોગ માટે તમારા બેકપેક અથવા તમારા બાઇક સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં આરામથી લઈ જઈ શકો છો.

4. Lymio Raincoats for men

આ રેઇન કોટ Lymio Raincoats for men અત્યારે 89% ઓફ છે જેથી તમને આ રેઇન કોટ માત્ર 599 ના નજીવા દરે મળવા પાત્ર છે.આ પ્રોડક્ટ વોટરપ્રૂફ પેન્ટ સાથે આવે છે જેથી તમે વરસાદ દરમિયાન સંપૂર્ણપણે શુષ્ક રહેશો, સાથે સાથે ટ્રેકિંગ, બાઇક રાઇડ, કેમ્પિંગ વગેરે દરમિયાન વહન કરવા માટે સરળ પાઉચ પણ છે.ટોપ જેકેટ હૂડ સાથે આવે છે જેથી તમારા માથાને વરસાદ સામે સંપૂર્ણ રક્ષણ મળે. ઓછા પ્રકાશની સ્થિતિમાં સુરક્ષા માટે આગળ અને પાછળ રિફ્લેક્ટિવ લોગો આપવામાં આવ્યો છે.

5. FabSeasons Men’s Solid Raincoat

આ FabSeasons Men’s Solid Raincoat 49% બાદ સાથે 770 ની કિંમત માં એમેઝોન પર ઉપલબ્ધ્ધ છે. જે પાણીથી 100% રક્ષણ માટે ડબલ લેયર સામગ્રી સાથે આવે છે. આ રેઇનકોટ તમારી પસંદગીના આધારે હૂડનું કદ એડજસ્ટ કરી શકાય છે.

આ પણ વાંચો: ભારતના સૌથી વધારે નોકરીમાં પગાર આપતા 10 રાજ્યો, જાણો ગુજરાતનો ક્રમ કેટલામો?

6. THE CLOWNFISH Rain Coat

આ THE CLOWNFISH Rain Coat એમેઝોન પર 849 રૂપિયાનાદરે મળે છે. અત્યારે સ્કીમમાં 15% ઓફને લીધે આટલી કિંમત છે. જે જુદા જુદા કલર સાથે ઉપલબધ્ધ છે.

7. FabSeasons Reversible Waterproof Raincoat

આ FabSeasons Reversible Waterproof Raincoat ની ઓનલાઈન કિંમતની વાત કરીએ તો તે 999 રુઓઈયામાં અવેલેબલ છે.રિલેસ્ડ ફિટમાં ક્લાસિક અને ફંક્શનલ ડિઝાઈન સાથે હાઈ કોલર્સ, રિવર્સિબલ ઉપયોગ (એક બાજુ કાળો અને બીજી બાજુ સિલ્વર), ડબલ લેયર્ડ પ્રોટેક્શન સાથે આવે છે. એડજસ્ટેબલ હૂડ અને પોકેટ્સ એક બાજુ ફ્લૅપ્સ સાથે આવેછે.

8. THE CLOWNFISH Rain Coat

આ THE CLOWNFISH Rain Coat રેઇન કોટની વાત કરવામાં આવેતો તે ઓનલાઈન પ્લેટફોર્મ પર 1299 ની કિંમત માં આવે છે.જે ડબલ કોટિંગ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા પોલિએસ્ટર ફેબ્રિકમાંથી બનાવેલ છે. દરેક સાંધાને વધારાના લીક પ્રૂફ સ્ટીચિંગ સાથે સીમ કરવામાં આવે છે જે તેને સંપૂર્ણપણે વોટરપ્રૂફ બનાવે છે.આ રેઈનકોટ માટે સ્ટોરેજ બેગ તરીકે દોરડા સાથે પ્રિન્ટેડ પ્લાસ્ટિક પાઉચ આવે છે.

9. THE CLOWNFISH Zavier Pro Series Rain Coat

આ THE CLOWNFISH Zavier Pro Series Rain Coat ની કિંમત 699 રૂપિયા છે. જે સંપૂર્ણપણે વોટરપ્રૂફ છે. જે ઓછી લાઇટિંગમાં મુસાફરી કરતી વખતે પાછળના પ્રતિબિંબીત પટ્ટાઓ સલામતીની ખાતરી આપે છે.

10. Bulfyss Raincoat

આ Bulfyss Raincoat 100% વોટરપ્રૂફ આવે છે. જેની કિંમતની વાત કરીએ તો 1049 રૂપિયા ના દરે મળે છે. બલ્ફીસ રેઈનકોટમાં આગળના ભાગમાં બે વોટરપ્રૂફ ખિસ્સા હોય છે, જે તેને અનુકૂળ બનાવે છે અને અંદર 2 ખિસ્સા હોય છે, તેમાંથી એક મોબાઈલ માટે છે.

અગત્યની લીંક

રેઇનકોટની ખરીદી માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Top 10 Raincoat
Top 10 Raincoat

FabSeasons Men’s Solid Raincoat ની કિંમત કેટલી છે ?

770 રૂપિયા

Lymio Raincoats for men રેઇનકોટમાં કેટલા ટકા ઓફ છે ?

89 %