Types of pilots: પાઈલોટના પ્રકાર, કેટલી પ્રકારના હોય છે પાઇલટ? જાણો કેટલો હોય છે પાઈલોટનો પગાર?

Types of pilots: કેટલી પ્રકારના હોય છે પાઇલટ?: લગભગ લોકો પ્લેન તથા હેલિકોપ્ટરની મુસાફરી કરતાં હોય છે. તેમાં ઘણી સુવિધા આપવામાં આવે છે. પરંતુ તેમની મુસાફરીનું ભાડું મોંઘું હોય છે. સામાન્ય લોકો તો તેમાં મુસાફરી પણ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો Types of pilots (પાઈલોટના પ્રકારો) વિશે. તેમાં પણ અલગ અલગ પોસ્ટ પ્રણામે તેમની ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. તો ચાલો જાણીએ નીચે મુજબ પાઈલોટના પ્રકાર વિશે અને તેમની સેલેરી વિશે.

Types of pilots

દિલ્હી યુનિવર્સિટીમાં Sports Quota દ્વારા પ્રવેશની બે પ્રક્રિયા છે. જે વિદ્યાર્થીઓએ કેટલીક સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોય તેમને સીધું એડમિશન આપવામાં આવે છે. આ સિવાય Sports trials દ્વારા પણ પ્રવેશ આપવામાં આવે છે. St. Stephen’s, JDU નો એક ભાગ છે, નિયત લાયક વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ કેટેગરીમાં શિષ્યવૃત્તિ અને અન્ય નાણાકીય સહાય આપે છે. રમતવીરોને સીધી ભરતી દ્વારા ગ્રુપ ‘C’ અથવા ગ્રુપ ‘D’ હેઠળ સરકારી નોકરીઓ પણ આપવામાં આવે છે. તે જ રીતે રાજ્યની દરેક યુનિવર્સિટીઓમાં નાના મોટા ફેરફાર સાથે આ જ રીતે નિયમો હોય શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આવી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું, જુઓ ક્યાં વિસ્તારમાં આવશે આ સંકટ

પાઈલોટના પ્રકાર

ભારતમાં પાઈલટ બનવા માટેના બે રસ્તા છે. Civil aviation ના માધ્યમથી વ્યક્તિ પાઇલટ બની શકે છે. ભારતીય સંરક્ષણ દળો (Indian Defence Forces) દ્વારા અન્ય રીતે પણ પાયલોટ પણ બનાવી શકાય છે. કોમર્શિયલ પાયલોટ પહેલા રસ્તેથી બનાવવામાં આવે છે. બીજી રીતે Airforce ના પાયલોટ બને છે. પાઇલટ કારકિર્દી શરૂ કરતા પહેલા વિગતવાર સમજીએ. બંને રસ્તા માટે અલગ-અલગ પાત્રતા માપદંડોની જરૂર છે. જો કે, બંનેએ લેખિત અને Medical પરીક્ષા પાસ કરવી પડશે.

Commercial and Air Force Pilots ની પસંદગી

બંને પ્રકારના પાઇલોટ માટે જરૂરીયાતો, જવાબદારીઓ, લાઇસન્સ અને બેનિફિટ જુદા જુદા હોય છે. Civil aviation pilot એટલે કે કોમર્શિયલ પાઈલટ બિઝનેસ માટે Aircraft અને હેલિકોપ્ટર ઉડાવે છે. કોમર્શિયલ પાયલોટના કામનો એક ભાગ પેસેન્જરોને લઈ જવાનું અને કાર્ગો Aircraft ઉડાવવાનું છે.

કોમર્શિયલ પાઇલટની કામગીરી

કોમર્શિયલ પાઇલટ બચાવ પ્રવૃતિ અથવા સ્થળાંતર ઓપરેશનમાં પણ મદદરૂપ બને છે, તેઓ ટ્રાફિક મોનિટરિંગ પણ કરે છે. કોમર્શિયલ પાયલોટ બનવા માટે ધોરણ 12 માં Maths અને Physics નો અભ્યાસ કરવો જરૂરી છે. આ પછી ફ્લાઈંગ અથવા ટ્રેનિંગ સ્કૂલમાં જોડાવું પડશે.

લાઇસન્સ વિશેની માહિતી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ભારતમાં civil aviation pilots ને લાઇસન્સ આપે છે. આ માટે DGCA દ્વારા બનાવવામાં આવેલા નિયમો મુજબ, Flightને નિશ્ચિત કલાકો સુધી પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત લેખિત અને મૌખિક પરીક્ષા પણ આપવાની હોય છે. અનુભવ, ઉંમર અને Fliing કલાકોના આધારે, તમે વિવિધ પ્રકારના લાયસન્સ માટે અરજી કરી શકો છો, જેમાં વિદ્યાર્થી પાઈલટ લાઇસન્સ (students pilot licence SPL), ખાનગી પાઈલટ લાઇસન્સ (private pilot licence, PPL), એરલાઈન ટ્રાન્સપોર્ટ પાઈલટ લાઇસન્સ (airline transport pilot licence, ATPL)) પણ ઉપલબ્ધ્ધ છે.

આ પણ વાંચો: લાઇટ ન હોત તો નો ટેન્શન, બજારમા આટલી જાતના મળે છે ચાર્જીંગ પંખા; કિંમત એકદમ સસ્તી

પરીક્ષા વિશે

સિવિલ એવિએશન અને વાયુસેનાના પાઇલોટ્સ ( air force pilots) બંનેએ પાઇલટ લાયસન્સ કઢાવવા માટે લેખિત પરીક્ષા અને ફ્લાઇંગ પરીક્ષા આપવી પડે છે. Airforce પાયલોટ બનવા માટે Defense License લેવું પડે છે. પાઇલટનો પગાર તેઓ જે સંસ્થા કે એરલાઇન કંપની માટે કામ કરે છે તેના પર આધાર રાખે છે. દરેક કંપનીમાં જુદા જુદા પદ માટે પાયલોટનો પોતાનો પગાર હોય છે.

પગાર

જુદા જુદા મીડિયા અહેવાલો મુજબ, લગ અલગ એરલાઇન કંપનીઓમાં પાઇલટ કમાણી કરી શકે તે સરેરાશ, પ્રારંભિક અને સૌથી વધુ પગાર આપેલ છે. પાઈલટનો પગાર તેઓ જે સંસ્થા માટે કામ કરી રહ્યા છે તેના પર નિર્ભર રાખે છે, જેમ કે એર ઈન્ડિયા માટે સરેરાશ પ્રારંભિક પગાર INR 1.67 L પ્રતિ મહિને છે જે અનુભવ મેળવ્યા પછી દર મહિને INR 5.56 L સુધી મળવા પાત્ર છે.

સશસ્ત્ર-સેવા પાઇલટનો પગાર

સશસ્ત્ર-સેવા પાઇલટ ના સિનિયર હોદા પર વર્ષના સરેરાશ પગાર 10 L – 25 L સુધીનો હોઈ શકે છે. ખાનગી પાઇલટના સિનિયર હોદા માટે વાર્ષિક પગાર રૂ. 22 લાખ સુધી હોઇ શકે છે. કોમર્શિયલ પાયલોટના વરિષ્ઠ પદ માટે વાર્ષિક પગાર રૂ. 1.5 કરોડ સુધીનો હોઈ શકે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Types of pilots
Types of pilots

સશસ્ત્ર-સેવા પાઇલટના સિનિયર હોદા પરનો પગાર કેટલો હોય છે ?

10 L થી 25 L સુધી

2 thoughts on “Types of pilots: પાઈલોટના પ્રકાર, કેટલી પ્રકારના હોય છે પાઇલટ? જાણો કેટલો હોય છે પાઈલોટનો પગાર?”

Leave a Comment

error: Content is protected !!