Vapi Municipality Recruitment: વાપી નગર પાલિકામાં ભરતી, મહિને 92 હજાર સુધીનો પગાર, જુઓ અરજી કરવાની રીત તથા અન્ય વિગતો.

Vapi Municipality Recruitment: મહિને 92 હજાર સુધીનો પગાર: વાપી નગર પાલિકામાં ભરતી: વાપી જિલ્લાની નગર પાલિકામાં જુદી જુદી પોસ્ટ પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે 92 હજાર જેટલો પગાર આપવામાં આવશે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. Vapi Municipality Recruitment માં જુદી જુદી પોસ્ટ પર ભરતી થવા માટે જરૂરી માહિતી અને ફોર્મ ભરવા માટેની તારીખ તથા અન્ય વિગતો નીચે મુજબ દર્શાવવામાં આવી છે. તો જોઈએ આ Vapi Municipality Recruitment વિશે વધુ માહિતી.

Vapi Municipality Recruitment 2023

પોસ્ટનું નામVapi Municipality Recruitment 2023
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યા24
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
અરજી મોડઓફલાઇન
ઓફિશિયલ વેબસાઇટhttps://vapimunicipality.com/index

જગ્યાની વિગત

Vapi Municipality Recruitment માં નીચે મુજબની જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે.

  • ક્લાર્કની 06,
  • વોલમેનની 02,
  • ફાયરમેનની 05,
  • મુકાદમની 06,
  • મેલેરિયા વર્કરની 01,
  • વાયરમેનની 01,
  • માળીની 01,
  • ફાયર ઓફિસરની 01
  • સમાજ સંગઠકની 01

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023, જુઓ સંપૂર્ણ માહિતી અહીથી.

અગત્યની તારીખ

આ બાહરતી માટે ફોર્મ ભરવાની તારીખ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ થી 14 ઓગસ્ટ 2023 સુધી ઓફલાઇન માધ્યમથી અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત નિયાયત કરવામાં આવી છે. આ તે તમારે જરૂરી નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

ફોર્મ ભરવાની વિગત

આ ભરતી માટે ફોર્મ ઓફલાઇન માધ્યમથી ભરી જે તે ક્ષેત્રમાં પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે પ્રેક્ટિકલ પરીક્ષા તથા લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચી લેવી.

આ પણ વાંચો: સરકારે ગરીબોને આપ્યો 10 લાખનો મેડિકલ વીમો, સહાય 5 લાખથી વધારી 10 લાખ કરી, જાણો આ લાભ વિશે અહીથી.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારને નીચે મુજબના ડૉક્યુમેન્ટ જોડવાના રહેશે.

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • એલ.સી
  • ડિગ્રી અને ફોટોઝ

પગાર ધોરણ

  • ફાયરમેન – 15,700 થી 50,000
  • મુકાદમ – 15,000 થી 47,100
  • મેલેરિયા વર્કર – 19,900 થી 63,200
  • વાયરમેન – 15,700 થી 50,000
  • માળી – 14,800 થી 47,100
  • ફાયર ઓફિસર – 29,200 થી 92,300
  • સમાજ સંગઠક – 25,500 થી 81,100

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ વાપી નગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vapimunicipality.com/ પર જાઓ.
  • ત્યાર બાદ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો
  • ત્યાર પછી આ ફોર્મમાં તમામ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમથી ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી (RPAD) દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, વાપી નગરપાલિકા, તાલુકો-વાપી, જિલ્લો-સુરત છે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ઓફલાઇન અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Vapi Municipality Recruitment
Vapi Municipality Recruitment

આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://vapimunicipality.com/index

આ ભરતી માટેની ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે છે ?

14 ઓગસ્ટ 2023

1 thought on “Vapi Municipality Recruitment: વાપી નગર પાલિકામાં ભરતી, મહિને 92 હજાર સુધીનો પગાર, જુઓ અરજી કરવાની રીત તથા અન્ય વિગતો.”

Leave a Comment

error: Content is protected !!