VI Recharge Plan: VI ના નવો રિચાર્જ પ્લાન લોન્ચ, આ રિચાર્જથી યુઝર્સને મળશે Disney+ Hotstar Free, જલ્દી ઉઠાવો લાભ.

VI Recharge Plan: VI ના નવો રિચાર્જ પ્લાન લોન્ચ: Disney+ Hotstar Free: ભારતમાં જુદું જુદી ટેલિફોનીક કંપનીઓ પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતી હોય છે. ત્યારે VI દ્વારા પોતાના યુઝર્સ માટે એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ રિચાર્જ પ્લાન ઘણો બેનિફિટ છે. VI દ્વારા પોતાના યુઝર્સને માટે દરરોજ રાત્રે 12 થી 6 Free data પ્રોવાઈડ કરે છે. તથા બીજા ઘણા અન્ય બેનિફિટ આપવામાં આવે છે. આ VI Recharge Plan ના બેનફિટ માટે વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

VI Recharge Plan વિશે

Vodafone Idea (Vi) એ તેના રૂ. 839 પ્લાનના લાભો ફરી રિપીટ કર્યા છે. તમને જણાવી દઈએ કે આ VI Recharge Plan આ યુઝર્સ માટે પહેલાથી જ અવેલેબલ હતો. આ VI Recharge Plan માં યુઝર્સને પહેલાથી જ ઘણા ફાયદા આપવામાં આવ્યા છે પરંતુ હવે તેને અપગ્રેડ કરી હવે Disney+ Hotstar Free મોબાઇલ Subscription પણ 3 મહિના માટે અવેલેબલ રહેશે. આવો જાણીએ સંપૂર્ણ માહિતી.

આ પણ વાંચો: કેનેડામાં સૌથી વધારે પગાર આપતી નોકરી, જુઓ લિસ્ટ અહીથી.

VI એપ આધારિત

Vi ની Free Disney + Hotstar મોબાઈલ Subscriptionની ઓફર એ VI App આધારિત વિશિષ્ટ છે. એટલે કે, ફક્ત તે જ યુઝર્સ માટે કે જેઓ ઓફિશિયલ VI App દ્વારા રૂ. 839 નો પ્લાન રિચાર્જ કરશે. તેમને આ ઓફરનો લાભ મળવા પાત્ર છે.

હીરો અનલિમિટેડ સેકશન

VI નો રૂ 839નો રિચાર્જ પ્લાન કંપની પાસે પહેલેથી જ અવેલેબલ હતો. પરંતુ, ટેલિકોમ કંપનીએ હવે તેને વેબસાઈટના હીરો અનલિમિટેડ સેક્શનમાં ઉમેરો કરી દીધું છે. હવે યુઝર્સને આ પ્લાનને VI Appથી રિચાર્જ કરીને Disney+ Hotstar Free મોબાઈલનો લાભ મળશે.

આ પણ વાંચો: ગદર 2 નું પહેલું સોંગ ઉડજા કાલે કાવા તેરે થયું રીલીઝ, આ સોંગમાં રોમેન્ટીક મોડમાં જોવા મળ્યા સની દેઓલ તથા અમીષા પટેલ.

VI Recharge Plan ની વેલીડિટી

VI ના આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને પહેલાથી જ Unlimited Calls, રોજ 2GB Data અને રોજ 100SMS જેવા લાભો આપવામાં આવે છે. તથા આ રિચાર્જ પ્લાનની વેલીડિટી 84 દિવસ સાથે આવે છે. આ લાભો સિવાય, યુઝર્સને આ રૂ. 839ના પ્લાનમાં Binge All Night (રાત્રિના 12 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી Free ઇન્ટરનેટ), 2GB માસિક Backup Data અને Weekend Data રોલઓવર આપવામાં આવે છે. આ સાથે, VI Movies અને TVની Free ઍક્સેસ પણ આપવામાં આવે છે.

અન્ય રિચાર્જ પ્લાન

VI ના 3 માસના રિચાર્જ માટે Disney+ Hotstar Subscription પણ Vi દ્વારા રૂ. 399 અને રૂ. 499 ના હીરો unlimited રિચાર્જ પ્લાન પર ઓફર કરવામાં આવે છે. આ પ્લાન્સમાં ગ્રાહકોને 5GB extra ડેટા પણ આપવામાં આવે છે.

અગત્યની લીંક

VI ની રિચાર્જ માટેની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
VI Recharge Plan
VI Recharge Plan

VI ના 839 રૂપિયા વાળા પ્લાનની વેલીડિટી કેટલા દિવસની આવે છે ?

84 દિવસની

VI નો ક્યાં રિચાર્જ પ્લાનથી Disney+ Hotstar નું Subscription મળે છે ?

VI Appથી રિચાર્જ કરીને Disney+ Hotstar Free મોબાઈલનો લાભ મળશે.

1 thought on “VI Recharge Plan: VI ના નવો રિચાર્જ પ્લાન લોન્ચ, આ રિચાર્જથી યુઝર્સને મળશે Disney+ Hotstar Free, જલ્દી ઉઠાવો લાભ.”

Leave a Comment

error: Content is protected !!