VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસર 2023.

VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકામાં ભરતી: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસર 2023: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે VMC Recruitment 2023 એટ્લે કે વડોદરા મહા નગરપાલિકામાં જુદી જુદી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો નિયત લાયકાત મુજબ અરજી કરી શકે છે. આ VMC Recruitment 2023 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 સુધી ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકશે. તો આવો જોઈએ આ VMC Recruitment 2023 વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ.

VMC Recruitment 2023

પોસ્ટનું નામVMC Recruitment 2023
સંસ્થાવડોદરા મહાનગર પાલિકા
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યા100 +
નોકરી સ્થળવડોદરા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ઓગસ્ટ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

VMC Recruitment 2023 માટેની અગત્યની તારીખ

આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • નોટિફિકેશનની તારીખ 9 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 9 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023

આ પણ વાંચો: Commerce ના વિદ્યાર્થીઓ માટે આ કોર્ષ બેસ્ટ છે. જો આમાં કારકીદી બની ગઈ તો કમાશો લાખો રૂપિયા.

જગ્યાનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ VMC Recruitment 2023 દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • Town Planner
  • Executive Engineer (Civil)
  • Director (P&G)
  • Gynaecologist
  • Paediatrician
  • Medical Officer
  • X-Ray Technician
  • Lab Technician
  • Pharmacist
  • Staff Nurse

કુલ જગ્યા

VMC Recruitment 2023 ની આ ભરતીમાં નીચે મુજબ ની પોસ્ટ પર 106 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાનું નામકુલ જગ્યા
Town Planner1
Executive Engineer (Civil)3
Director (P&G)1
Gynaecologist5
Paediatrician5
Medical Officer10
X-Ray Technician2
Lab Technician24
Pharmacist20
Staff Nurse35
કુલ106

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે નીચે મુજબ શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ માટે જુદી જુદી છે તે માટે ડીટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા પંચાયતમા ભરતી 2023, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 સુધી જ.

વયમર્યાદા

VMC Recruitment 2023ની આ ભરતીમાં વયમર્યાદા માટે નોટિફિકેશન નો અભ્યાસ કરવો.

પગાર ધોરણ

VMC Recruitment 2023 ની આ ભરતીમાં નીચે મુજબ ની પોસ્ટ પર આ રીતે પગાર ધોરણ નક્કી કરેલ છે..

જગ્યાનું નામપગાર ધોરણ
Town Planner78,800 – 2,09,200
Executive Engineer (Civil)67,700 – 2,08,700
Director (P&G)67,700 – 2,08,700
Gynaecologist67,700 – 2,08,700
Paediatrician67,700 – 2,08,700
Medical Officer53100 – 167800
X-Ray Technician31340 પાંચ વર્ષ માટે પછી નિયત
Lab Technician31340 પાંચ વર્ષ માટે પછી નિયત
Pharmacist31340 પાંચ વર્ષ માટે પછી નિયત
Staff Nurse31340 પાંચ વર્ષ માટે પછી નિયત

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હવે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જાઓ.
  • ત્યાર પછી આ વેબસાઈટ પર આપેલ “Recruitment” વિભાગના વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ઓનલાઈન ફોર્મમાં તમારી બધી વિગતો ભરો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યાર પછી ઓનલાઈન ફી ચૂકવો.
  • ત્યાર પછી ભવિષ્ય માટે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

નોંધ: તમામ પોસ્ટ માટે અલગ અલગ નોટિફિકેશન હોવાથી તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને PDF પર ક્લિક કરતાં તમારે જે પોસ્ટનું નોટિફિકેશન જોતું હશે તે મળી જશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
VMC Recruitment 2023
VMC Recruitment 2023

VMC ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx

VMC માં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે ?

106 જગ્યા પર

Leave a Comment