Vodafone Idea Recharge: વોડાફોન આઇડિયા નવો રિચાર્જ પાલન લોન્ચ, ફક્ત 24 અને 49 રૂપિયા માં unlimited Data.

Vodafone Idea Recharge: ફક્ત 24 અને 49 રૂપિયા માં unlimited Data: ભારતમાં જુદી જુદી ટેલિફોન કંપનીઓ પોતાના યુઝર્સ માટે અવનવા ડેટા પ્લાન લોન્ચ કરતાં હોય છે. અને પોતાની તરફ આકર્ષતા હોય છે. તેમાં VI એટ્લે કે Vodafone Idea Recharge માટે તેમના યુજર્સ માટે નવા સસ્તા પ્લાન લોન્ચ કર્યા છે. આ Vodafone Idea Recharge ફક્ત 24 અને 49 રૂપિયા માં રિચાર્જ સાથે unlimited data આપવામાં આવે છે. તો જોઈએ આ Vodafone Idea Recharge વિશે વધુ માહિતી નીચે મુજબ.

Vodafone Idea Recharge વિશે

વોડાફોન આઈડિયા નવા રિચાર્જ પ્લાન લાવીને યુઝર્સને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીએ હાલમાં રૂ. 24 અને રૂ. 49 ની કિંમતવાળા પ્લાન્સ રજૂ કર્યા છે, જેને સુપર અવર અને સુપર ડે પેક કહેવામાં આવે છે. આ સુપર ડે અને સુપર પેક એટ્લે Vodafone Idea Recharge માટેની વિગતો નીચે જોઈએ.

આ પણ વાંચો: ધોરણ 12 પછી એરફોર્સમાં નોકરી મેળવવાની સંપૂર્ણ પ્રોશેસ, જાણો અહીથી.

સુપર અવર અને સુપર ડે પેક

વધુમાં વધુ યુઝર્સ જોડવા માટે અને 5G ની રેસમાં વોડાફોન આઈડિયા સતત પાછળ જઇ રહ્યું છે. પણ ત્યારબાદ પણ Vi યુઝર્સને કંઈક નવું આપવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યું છે. આ Vodafone Idea Rechargeના નવા પ્લાન લાવીને તે યુઝર્સને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ હાલમાં રૂ. 24 અને રૂ. 49 ની કિંમતવાળા પ્લાન્સ રજૂ કર્યા છે, જેને સુપર અવર અને સુપર ડે પેક કહેવામાં આવે છે. આ પ્લાન એવા વપરાસ કરતાં માટે છે જેમને ઓછા ડેટાની જરૂર છે. અથવા જેમનો ડેલી ડેટા પૂરો થઈ ગયો છે અને તેમને થોડા કલાકો માટે પેકની જરૂરિયાત છે.

24 રૂપિયા વાળો પ્લાન

Vodafone Idea Recharge માં આ પ્લાનની કિંમત માત્ર રૂ.24 છે. આ પ્લાન તમને એક કલાક માટે Unlimited DATA ઇન્ટરનેટ એક્સેસ આપે છે. જ્યારે VI યુઝર્સ આ પ્લાનને રિચાર્જ કરે છે, ત્યારે તેઓ એક કલાક માટે Unlimited 4G Data નો આનંદ માણી શકે છે. જો કે, એક કલાક પછી ઇન્ટરની સ્પીડ એક્ટિવ રિચાર્જ પ્લાન્સના આધારે ઓછી થઈ જશે.

આ પણ વાંચો: શું આપ જાણો છો કે આપણી પાસે રહેલ સિમ કાર્ડ 1 સાઈડના ખૂણેથી કેમ કટ હોય છે? આવો જાણીએ આ ફેક્ટ વિશે.

49 રૂપિયા વાળો પ્લાન

આ પ્લાનનું નામ ’24 Hour Data Pack’ છે અને તેની મર્યાદા 24 કલાક છે. આ પ્લાન માત્ર રૂ.49માં 6GB High-Speed 4G ઇન્ટરનેટ Data ઓફર કરે છે. આ સાથે આ પ્લાન 1 દિવસ માટે Data Top Up Option પણ આપે છે, જેથી યુઝર્સ તેમની જરૂરિયાત મુજબ ઈન્ટરનેટ Data નો ઉપયોગ કરી શકે.

અગત્યની લીંક

VI રિચાર્જ માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Vodafone Idea Recharge
Vodafone Idea Recharge

VI ના 24 રૂપિયા વાળા પ્લાનની વેલીડીટી કેટલી છે ?

1 કલાક

VI ના 24 અને 49 વાળા રિચાર્જ પ્લાનના નામ શું છે ?

સુપર અવર અને સુપર ડે પેક

Leave a Comment

error: Content is protected !!