Canada Job Search Website: કેનેડામાં નોકરી કરવા માટેની સર્ચ વેબસાઇટ: અત્યારના સમયમાં વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરી વિદેશ માં સેટલ થવા માંગે છે. અને દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે કે વિદેશમાં સારી નોકરી કરી અને સેટલ થવું. હાલ તો વિદ્યાર્થીઓની પહેલી પસંદ હંમેશને માટે કેનેડા દેશમાં નોકરી કરી સેટલ થવું હોય છે. તો કેનેડામાં નોકરી કરવા માટે હવે Canada Job Search Website બહાર પાડવામાં આવી છે. જે તમે નિયત લાયકાત મુજબ નોકરી સર્ચ કરીને કેનેડા સેટલ થઈ શકો છો. તો આવો જાણીએ આ Canada Job Search Website વિશે વધુ માહિતી નીચે મુજબ.
Canada Job Search Website વિશે
લગભગ ભારતીયોનું સપનું હોય છે વિદેશ જઇને નોકરી કરવાનું અને સેટલ થવાનું. અને એમાં પણ કેનેડાને લઇને તો કઇંક અલગ જ ક્રેઝ જોવા મળે છે. પરંતુ પોતાના દેશને છોડીને અન્ય દેશમાં શિફ્ટ થવું સહેલું નથી. આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે તથા આ સિવાય વિઝા પ્રોસેસ પણ ખૂબ અઘરી હોય છે. તેવામાં જો આપણી પાસે નોકરી પણ ન હોય તો હાલત ખરાબ થઇ જાય છે. આજે અમે તમારા માટે Canada Job Search Website ની માહિતીઓ લઇને આવ્યા છીએ જેની મદદથી તમે તમારી ફિલ્ડની જોબ માટે અરજી કરી શકો છો. જે તમને મદદરૂપ થશે.
આ પણ વાંચો: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 1000 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવા માટેની માહિતી.
Job Bank
જોબ બેંક એ કેનેડાની રાષ્ટ્રીય રોજગાર સેવા છે. તેઓ વિદેશીઓ અને કેનેડિયનોને કામ શોધવામાં અને તેમની Careerનું આયોજન કરવામાં મદદરૂપ બને છે. અને નોકરીની શોધ માટે સમગ્ર દેશમાં ભરતી અને સ્થાન આપવાનું સહેલું બનાવે છે. રોજગાર અને સામાજિક વિકાસ કેનેડા, પ્રાંતીય અને પ્રાદેશિક સરકારોના સહકારથી, કેનેડા રોજગાર વીમા કમિશન વતી જોબ બેંકને નોકરીઓ અપાવે છે. આ બાબત માટે તેની નીચે મુજબ વેબસાઇટ આપેલી છે.
વેબસાઇટ – www.jobbank.gc.ca
Job Seem
Canada Job Search Website આગળ Job Seem કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, યુરોપ, ગલ્ફ, મધ્ય પૂર્વ અને બીજા ઘણા દેશોમાં નવીનતમ નોકરીની ખાલી જગ્યાઓ અને ભરતી વિશેની માહિતીઓ પૂરી આપે છે. તેમની વેબસાઇટ નીચે મુજબ આપેલી છે. જેનાથી તમે જોબ સર્ચ કરી શકશો.
વેબસાઇટ – www.jobseem.com
JobBank Canada
Job Bank Canada તમને અદ્યતન 2-Way Matching Technology અને Connects Recruiters દ્વારા સંબંધિત જોબ ઓપનિંગ્સ સાથે ઉમેદવારની પ્રોફાઇલને ચોક્કસ રીતે મેચ કરીને વિશ્વભરની અલગ અલગ કંપનીઓમાંથી નવીનતમ નોકરીની ખાલી જગ્યાઓ, માહિતી અને નોકરી શોધનારાઓ વિશે માહિતી પ્રદાન કરે છે.
વેબસાઇટ – https://jobbankcanada.us
આ પણ વાંચો: ગમે તેવો વરસાદ હશે નહિ પલળવા દે, બજારમા મળે છે આ ટોપ 10 રેઇન કોટ; કિંમત પણ વાજબી.
Canada Job Bank
કેનેડા Job Bank લોકોને નોકરીઓ અપાવવામાં મદદરૂપ બને છે. તેઓ નોકરી શોધનારાઓ અને નોકરી આપનારાઓ વચ્ચે એક ચેઇન ક્રિએટ કરે છે. અને નોકરી શોધનરને નોકરી અપાવે છે. તેમની વેબસાઇટ નીચે મુજબ છે.
વેબસાઇટ – https://canadajobbank.org/
Joobles
આ એક આંતરરાષ્ટ્રીય Job Search Websaite છે. તે 71 દેશના કરોડો લોકો સાથે કામ કરે છે. 2006 થી આ કંપની દ્વારા લોકો નોકરીઓ મેળવી રહ્યા છે. આ માટેની વેબસાઇટ નીચે આપેલી છે.
વેબસાઇટ – www.ca.jooble.org
Indeed
Indeed એ વિશ્વની નંબર વન જોબ સર્ચ વેબસાઇટ છે. આ વેબસાઇટ નોકરી શોધનારા લોકોને નોકરી શોધવા માટે ફ્રી એક્સેસ આપે છે. આ માટેની વેબસાઇટ નીચે મુજબ દર્શાવેલ છે.
વેબસાઇટ – https://ca.indeed.com/
Disclaimer
ઉપરોક્ત માહિતી અને વેબસાઇટ્સ તમને નોકરી શોઘવા માટે મદદરૂપ થશે તેવી આશા સાથે માહિતી ઉપ્લબધ્ધ કરવ્વમાં આવી છે.. આવી જ અન્ય નોકરીને લગતી પોસ્ટ વાંચવા માટે જોડાયેલા રહો nokaritak.com/ સાથે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
![Canada Job Search Website](https://nokaritak.com/wp-content/uploads/2023/07/Canada-Job-Search-Website-1024x683.jpeg)
વિશ્વની નંબર વન જોબ સર્ચ વેબસાઇટ કઈ છે ?
Indeed એ વિશ્વની નંબર વન જોબ સર્ચ વેબસાઇટ છે.
Job Bank Canada શેના સાથે સબંધિત છે ?
Job Bank Canada તમને અદ્યતન 2-Way Matching Technology અને Connects Recruiters દ્વારા સંબંધિત જોબ ઓપનિંગ્સ સાથે ઉમેદવારોને નોકરી શોધવા માટેની વેબસાઇટ છે.
Joobles શું છે ?
આ એક આંતરરાષ્ટ્રીય Job Search Websaite છે. તે 71 દેશના કરોડો લોકો સાથે કામ કરે છે. 2006 થી આ કંપની દ્વારા લોકો નોકરીઓ મેળવી રહ્યા છે.
1 thought on “Canada Job Search Website: કેનેડામાં નોકરી કરવા માટેની સર્ચ વેબસાઇટ, 1 ક્લિક કરી સર્ચ કરી શકશો નોકરીની માહિતી.”