Under 15000 5G phone: 15000 થી ઓછી કિંમતમાં બેસ્ટ 5G ફોન, પાવરફૂલ પ્રોસેસર સાથે ના ફોન

Under 15000 5G phone: 15000 થી ઓછી કિંમતમાં બેસ્ટ 5G ફોન: આજકાલ બધા લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પણ લોકો 4G તો ઉપયોગ કરતાં જ પરંતુ હાલમાં લોકો સારી ઇન્ટરનેટ સ્પીડ નો ઉપયોગ કરવા માટે 5G ફોન વસાવવા માંગતા હોય છે. તો તમને જણાવી દઈએ કે તમારા બજેટમાં બેસ્ટ Under 15000 5G phone આવી ગયા છે જે સામાન્ય લોકોને પણ પરવડે તેવા બેજેટમાં છે. તો ચાલો જાણીએ આ બેસ્ટ ફોન વિશેની માહિતી, ક્યાં ક્યાં ફોન આવે છે ?

Under 15000 5G phone

હવે ભારતમાં બજેટ રેન્જમાં 5G સ્માર્ટફોનના ઘણા વિકલ્પો મળતા થઈ ગયા છે. તેના બદલે, એવા ઘણા સ્માર્ટફોન છે જે 5G Connectivity, premium processor અને 50 MP AI કેમેરા સાથે 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં મોબાઈલ ફોન મળી રહ્યા છે. અહીં અમે તમને 15,000 રૂપિયાની અંદર વેચાતા ટોપ-5 સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો: લાઇટ ન હોત તો નો ટેન્શન, બજારમા આટલી જાતના મળે છે ચાર્જીંગ પંખા; કિંમત એકદમ સસ્તી

Samsung Galaxy M14 5G

ભારતમાં Samsungનો લેટેસ્ટ સ્માર્ટફોન Samsung Galaxy M14 5G છે જે બજેટ રેન્જમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ 50MP 3 કેમેરા, Android 13 ઓપરેટિંગ સિસ્ટમ અને 5nm ઓક્ટા પ્રોસેસર સાથે ચિપસેટ સાથે 6000 mAh પાવરફુલ બેટરી આપી છે. કંપનીએ આ ફોનને માત્ર એક વેરિઅન્ટ 4GB + 128GBમાં લોન્ચ કર્યો છે. તેને ઓનલાઈન શોપિંગ વેબસાઇટ પર 13,990 રૂપિયાની કિંમતે વેચવામાં આવી રહી છે.

Redmi 11 Prime 5G

આ ફોન વિશે વાત કરીએ તો, કંપનીએ તેને MTK ડાયમેન્સિટી 700 processor સાથે લોન્ચ કર્યું છે. તેમાં 7 બેન્ડ, 50 MP Dual કેમેરા અને 5000 mAh ની બેટરી સાથે 5G કનેક્ટિવિટી છે. તેમાં 4GB Ram અને 64GB Rom વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયાથી શરૂ થાય છે. કંપની તેમાં 90hz ફુલ HD IPS ડિસ્પ્લે આપી રહી છે.

iQOO Z6 Lite 5G

આ સેગમેન્ટમાં ટોપ પરફોર્મર સ્માર્ટફોન છે. 15,000 રૂપિયાથી ઓછી કિંમતનો આ પહેલો 5G સ્માર્ટફોન છે જેમાં સ્નેપડ્રેગન 4 Gen પ્રોસેસર આપવામાં આવી રહ્યું છે. તેમાં 120HZ રિફ્રેશ રેટ સાથે સંપૂર્ણ HD+ સ્મૂથ ડિસ્પ્લે આવે છે. તેમાં 50MP આઇ Auto fox મુખ્ય કેમેરા છે. આ ફોન શાનદાર મેટ ફિનિશ ડિઝાઇનમાં આવે છે. તેના 4GB રેમ 64GB Storage variant ની કિંમત 13,999 રૂપિયા છે.

આ પણ વાંચો: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જો આ ટેક્નિક અપનાવશો એકદમ ઠંડોગાર રહેશે રૂમ

realme narzo 50 5G

આ ફોન ની કિંમત જોઈએ તો ઓનલાઇન માં 14999 રૂપિયા છે. જે આ ફોન વિષે વાત કરવામાં આવે તો 4GB Ram અને 64 GB સ્ટોરેજ આપવામાં આવી રહ્યું છે. તેમાં Dimensity 810 5G Processor આવે છે તથા 48MP Ultra HD Camera સાથે આવે છે. તેમાં એંડરોઈડ 12 વર્ઝન આવે છે.

Lava Blaze 5G

Lava Blaze 5G આ ફોનની યાદીમાં સૌથી સસ્તો 5G સ્માર્ટફોન છે. કંપની તેને માત્ર 10,999 રૂપિયાની કિંમતે વેચી રહી છે. તેમાં 50MP AI Triple કેમેરા સાથે 2K વિડિયો રેકોર્ડિંગ અને EIS માટે સપોર્ટ પણ છે. આમાં, કંપનીએ HD + 90Hz IPS ડિસ્પ્લેનો ઉપયોગ કર્યો છે. Lava Blaze 5G માં Android 12.0 સાથે Clean Android અનુભવ ઉપલબ્ધ છે.

અગત્યની લીંક

Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Under 15000 5G phone
Under 15000 5G phone

Redmi 11 Prime 5G ની કિંમત કેટલી છે ?

12999 રૂપિયા

Samsung Galaxy M14 5G માં કેટલા મેગાપીક્સલ કેમેરા આવે છે ?

50 મેગા પીક્સલ

1 thought on “Under 15000 5G phone: 15000 થી ઓછી કિંમતમાં બેસ્ટ 5G ફોન, પાવરફૂલ પ્રોસેસર સાથે ના ફોન”

Leave a Comment

error: Content is protected !!